ધરમપુર: બિલપુડી અને હનુમંત માળ ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિ
ગુરૂવારના ૩:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત| મુજબ ધરમપુર તાલુકાના બિલપુડી અને હનુમંત માળ ગામ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ઉત્સવ થીમ અંતર્ગત સ્વચ્છતા ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સભ્યો તાલુકા| વિકાસ અધિકારી આંગણવાડી વર્કર સરપંચ ઉપસરપંચ તલાટી તેમજ કર્મચારીઓ ઉપસિ્થત રહ્યા હતા તેમજ પંડિત દિન દયાળજીના જીવન અંગે માહિતગાર કરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા