વિકાસ લક્ષી ચર્ચા સાથે રાજકીય સંદેશ — પ્રધાનમંત્રી ની કામગીરી વિરદાવતો અમરેલીના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ
Amreli City, Amreli | Sep 3, 2025
અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનો એક વીડિયો આજે બપોરે ત્રણ વાગ્યે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયોમાં તેઓએ...