દિવાળીની અસર,અમરેલીમાં દિવાળીના તહેવારમાં રોડના કામને લીધે ટ્રાફિક જામ,વાહનચાલકો પરેશાન
Amreli City, Amreli | Oct 13, 2025
અમરેલી શહેરમાં પાલિકા દ્વારા રોડના કામ શરૂ થતાં દિવાળી તહેવારમાં ટ્રાફિક જામ સર્જાયો. ખાસ કરીને કે.કે. પારેખ કોમર્સ કોલેજ પાસે એક માર્ગીય વનવે હોવાથી બન્ને તરફ વાહનો અટવાયા અને વાહનચાલકો પરેશાન થયા.