અમદાવાદ શહેર: દોઢ લાખખી વધુ મુસાફરોને તેમના નિશ્ચિત સ્થળ્ પહોચાડાયા
આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ રેલવે Drm વ્દ પ્રકાશ્ રેલવે અમદાવાદ મંડળથી માહિતી આપતા જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં 1.5 લાખ અનારક્ષિત યાત્રીઓને સુરક્ષિત રીતે તેમના ગંતવ્યા સુધી પહોંચાડવામાં આવ્યા છે.ગુજરાતથી કુલ 1500 વિશિષ્ટ ટ્રેનો ચલાવવાની યોજના.લોકો સુખદ અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેના માટે ભારતીય રેલવેના 12 લાખ કર્મચારીઓ ખડેપગે છે.