કુંભારવાડા વિસ્તારમાં રહેતા આધેડ પર હુમલો કરી માર મારવામાં આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આધેડ પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર કુંભારવાડા...