વેજલપુર: અમદાવાદના દાણીલીમડામાં દિવ્યાંગ યુવતીને હોસ્પિટલે લઈ જવાનું કહી કુકર્મ આચર્યું, આરોપીની ધરપકડ, ACP નું નિવેદન
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ થયાના ચાર દિવસમાં માનિસક વિકૃત આરોપીની ધરપકડ કરી.યુવતી તેના ઘરેથી ઊતરીને રોડ પર આવી હતી, જ્યાં આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે શનિવારે 1 વાગ્યાની આસપાસ acp ભરત પટેલનું નિવેદન