વઢવાણ: સુરેન્દ્રનગર મારામારી કેસમાં કોર્ટે 3 મહીલા સહિત કુલ 12 વ્યક્તિને 3 વર્ષની સજાનો હુકમ કર્યો
Wadhwan, Surendranagar | Sep 7, 2025
સુરેન્દ્રનગર શહેરના આનંદ નગર વિસ્તારમાં વર્ષ 2014 માં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી...