નવસારી: નવસારીના બોરસી ગામે અકસ્માત: ડમ્પર પાછળ એસ.ટી. બસ અથડાઈ, કંડક્ટરને ગંભીર ઈજા
નવસારીના બોરસી ગામે ડમ્પર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો. બસ ડમ્પરની પાછળ અથડાતા કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે મરોલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.