મોડાસા: જિલ્લા મોડાસા,ધનસુરામાં ધોધમાર વરસાદ,ધનસુરામાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નગર જળ બંબાકારની સ્થિતિમાં ફેરવાયું.
Modasa, Aravallis | Sep 5, 2025
અરવલ્લી જિલ્લાના મોડાસા,ધનસુરા,ભિલોડા સહિત વિસ્તારમાં આજરોજ શુક્રવાર સાંજના 5 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ ખાબક્યો...