લૂંટ ચલાવનારા બનાસકાંઠાના આઠ શખ્સોને તાપી પોલીસના હાથે ઝડપાયા
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
તાપીમાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી 50000 ની લૂંટ કરનારા બનાસકાંઠાના આઠ શખ્સોને તાપી પોલીસે ઝડપી લીધા છે આ ઝડપાયેલા આઠેય શખ્સો બનાસકાંઠાના હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે ચાર કલાકે મળી છે.