લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રસાલા કેમ્પ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરેલી રીક્ષા સાથે એક ઈસમને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નવા...