નેસવડ ચોકડી પાસે વહેલી સવારે મોટી આગની ઘટના સામે આવી છે. રાજધાની ટેક્ટર પાસે પાર્ક કરેલી બે આઈસર ટ્રકોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. શરૂઆતમાં ધીમે ધીમે લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે બંને ટ્રકો પૂરેપૂરી રીતે આગની લપેટમ