કેશોદ: કેશોદના પીપળીયા નગર વિસ્તારમાં ત્રણ યુવાનોનું આંતક, લૂંટ કરી યુવાનો ફરાર, પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી
કેશોદના પીપળિયા નગર વિસ્તારમાં ત્રણ યુવાનોનો આતંક.હનુમાન મંદિર પાસે બે મિત્રો પર જીવલેણ હુમલો.લાકડી-ધોકા વડે માર મારી રૂ. 8,900ની લૂંટ.સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા આરોપીઓ.પોલીસની ત્વરિત કામગીરી, ગણતરીના કલાકોમાં ત્રણેય ઝડપાયા.મોજશોખ માટે લૂંટ-મારપીટ કરતા હોવાનો આક્ષેપ.સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ