ખંભાળિયા: કલેકટર શ્રી પોલીસ અધિક્ષક શ્રી ની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ યોજાનાર છે. નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ના સુચારું...