મહેમદાવાદ: લોવેના બિઝનેસ હબ ખાત્રજ ચોકડી ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે શ્રી રૂદ્ર કન્સલ્ટન્સીનું ઉદ્ઘાટન કરાતા યોજાયો ઉદ્ઘાટનસમારોહ
મહે. ખાત્રજ ચોકડી લોવેના બિઝનેસ હબ ખાતે નવી શાખા એવી શ્રી રૂદ્ર કન્સલ્ટન્સીનું ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું ઉદ્ઘાટન. મુખ્ય અતિથિવિશેષ તૅમજ ઉદ્ઘાટક એવા ધારાસભ્યશ્રી દ્વારા નવી શાખા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરી કાર્યક્રમ તૅમજ નવી શાખા એવી શ્રી રૂદ્ર કન્સલટન્સીની કરાઈ શરૂઆત. ત્યારે આ પ્રસંગે વેપારીઓ, અધિકારીશ્રીઓ, પત્રકારમિત્રો, જેવા અનેકો ઉપસ્થિત રહી પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.