પાળીયાદમાં શ્રીરામ મીઠાઈ હાઉસ પાસે જમીન બાબતની અદાવત રાખી હુમલો કરનારા 3 ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય
Botad City, Botad | Sep 15, 2025
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે શ્રીરામ મીઠાઈ હાઉસ પાસે જમીન બાબતેની અદાવત રાખી 3 ઈસમોએ હુમલો કરી ધમકી આપતા પાળિયાદ પોલીસ મથકમાં રાહુલભાઈ ત્રીકમભાઈ ઝાપડીયાએ ઘનશ્યામભાઈ અરજણભાઈ ઝાપડીયા,ધર્મેશભાઈ હીરાભાઈ ઝાપડીયા,જયેશભાઈ હીરાભાઈ ઝાપડીયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે