મોડાસા: સબલપુર ગ્રામજનોનો કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ
અરવલ્લી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે જબલપુર ગામના લોકોનો ભારે વિરોધ જોવા મળ્યો જેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા ગ્રામજનોનું કહેવું છે કે તેઓને મોડાસાના નગરપાલિકામાં જવું નથી