સુરેન્દ્રનગર ઘર હો તો ઐસાના એક ફલેટમાં મોડી રાત્રે આગ લાગી મહાનગરપાલિકાની ફાયરીની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.આગના કારણે ફ્લેટ નંબર ૬૦૬ માં માલ સામાન બળીને ખાખ થઈ જતા નુકશાન સદનસીબે કોઈ જાનહાનિ નહીં.હીટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમના દેવાંગભાઈ, રાહુલ ભાઈ, ભગીરથસિંહ, જયભાઈ, વિશ્વજીતભાઈ, અશોકસિંહ સહિતના દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી.