ભરૂચ: ભરૂચ એસ.ઓ.જી.એ સીતપોણ ગામ ટંકારીયા રોડ ઉપર એક ઘરમાંથી ઇ-સિગારેટનો જથ્થો મળી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Aug 24, 2025
ભરૂચ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે નબીપુર નજીકના સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતા ઈમરાન આદમ પટેલ તેના ઘરે ભારત સરકાર...