ભોમીયાવદર ગામ ખાતે અંદાજીત 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું
Porabandar City, Porbandar | Sep 12, 2025
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદરના ભોમીયાવદર ગામ ખાતે અંદાજીત 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના...