જસદણ: જસદણ સાણથલી જિલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક એ જીવાપર ગામનાં આગેવાનો સાથે મુલાકાત કરી
Jasdan, Rajkot | Apr 11, 2025 જસદણ સાણથલી જીલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ ધડુક એ જીવાપર ગામનાં આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને ગામના વિકાસ સહીત ચર્ચ કરી હતી ગામનાં આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા