મુન્દ્રા: કુકડસર નજીક કંપનીની આગ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના આક્ષેપો
Mundra, Kutch | Oct 28, 2025 મુન્દ્રા તાલુકાના કુકડસર નજીક કંપનીમાં આગ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે