દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારોમાં દિપડાઓ વસવાટ કરે છે અવાર નવાર દિપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવે છે ત્યારે ઉમરપાડા તાલુકાના રેટા ગામ ખાતે એક દિપડો નજરે ચડ્યો હતો. તેને પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાને યાદ કરી લીધો હતો જે વિડીયો હાલ સામે આવ્યો છે.