નડિયાદ: ક્રાઈમ બ્રાન્ચની ટીવી રૂદણ પાસેથી 61 લાખથી વધુ ના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોની અટકાયત કરી
Nadiad City, Kheda | Aug 25, 2025
મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં ખેડા-નડિયાદ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 68.09 લાખનો મુદ્દામાલ...