સાવલી: દુમાડગામે નવી નગરીમાં તળાવ પાસે જુગારતા ઈસમોને 43,500 ના મુદ્દામાંલ સાથે મંજુસર પોલીસી ઝડપી પાડ્યા
Savli, Vadodara | Aug 7, 2025
મંજુસર પોલીસે દુમાળ ગામે નવીનગીરીના તળાવ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે તેઓની અંગ જડતી કરતા...