કરજણ: બામણ ગામ પાસે કોંગ્રેસી કાર્યકર્તાઓ NH48 પર ખાડાઓને લઈ વિરોધ કરે તે પહેલા કરજણ પોલીસ દ્વારા અટકાવ્યા
Karjan, Vadodara | Aug 25, 2025
કરજણ? NH 48 પર બામણગામ થી ભરુચ વચ્ચે અસંખ્ય ખાડા રાજ ના કારણે રોજબરોજ 10 કિમી સુધી લાંબી ટ્રાફિક જામ સમસ્યા સર્જાય છે...