કામધેનુ ગૌસેવા ટ્રસ્ટને ગળપાદર ગામના ગૌભક્ત ગામ લોકો તથા દાતાઓ તરફથી નવી ગૌશાળા માટે ભૂમિ દાન અર્થે રૂ. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) નું દાન પ્રાપ્ત થયું છે.આ દાન ગળપાદર ગામના ગૌસેવકો, દાતાઓ અને ગામ લોકો દ્વારા આયોજિત ગૌ-ગોષ્ઠિ દરમ્યાન જાહેર કરવામાં આવ્યું.