નાંદોદ: નર્મદા પોલીસ દ્વારા રહેવા રક્ષક ગરબા નું આયોજન થતાં સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું.
Nandod, Narmada | Sep 30, 2025 નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે એ જ પ્રકારે ગરબાનું સુંદર આયોજન કરવામાં જીતનગર પોલીસ ખાતે રહેવા રક્ષક ગરબા નું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સાથે સ્થાનિક પ્રગટજનો પણ ઘૂમી રહ્યા છે ત્યારે હાલમાં બદલી થયેલા એસવી પ્રસાદ તેમની સાથે ઘડવે ઘૂમી રહ્યા છે