હાલોલ: હોટલ સર્વોત્તમ પાસે ટેન્કરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતુ
હાલોલ બાસ્કા પાસે આવેલ હોટલ સર્વોત્તમ પાસે તા.8 ઓક્ટોબર બુધવારના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.ટેન્કરના ચાલકે અચાનક સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર કૂદીને સામેના રોડ પર જઈ ચડ્યુ હતુ બાઇક ચાલકને ટેન્કરએ અડફેટે લીધો હતો મૃતક અભેટવા ગામનો રહેવાસી બળવંતસિંહ પરમાર હોવાનુ જાણવા મળ્યુ હતુ પોલીસે બળવંતસિંહ પરમારના મૂર્તદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.