ધાનપુર: ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે ખેતરમાં કામ કરી રહેલી મહિલા ઉપર વીજળી પડતાં મોત.
Dhanpur, Dahod | Sep 29, 2025 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબા કાચ ગામે 46 વર્ષે મહિલાઓ ઉપર વિજય પડતા મહિલાનો મોત નિપજ્યો હતો. મહિલા પોતાના ખેતરમાં ઘાંચ કાપવા માટે ગઈ હતી તે દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદની સાથે જે વીજળી પડી હતી તે મહિલા ઉપર પડતા મહિલાનું મોતની પડ્યો હતો. હા સંદર્ભે આજુબાજુ પંથકમાં ચર્ચા નથી જવા મામી હતી . પોલીસ અકસ્માત્મક વધુ કાર્યવાહી હાથ ધરી છે.