માંગરોળ: જલેબી હનુમાન મંદિર રસ્તાના નિર્માણ માટે ધારાસભ્ય ગણપતસિહ વસાવા ની રજૂઆત ને પગલે રાજ્ય સરકારે રૂ ૧.૪૦ કરોડ મંજૂર કર્યા
Mangrol, Surat | Sep 9, 2025
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા ના નિર્માણ માટે સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ...