પાલીતાણા: નાની રાજસ્થળી ગામે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું સંમેલન મળ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપસ્થિત રહ્યા
પાલીતાણા નાની રાજસ્થળી ગામે ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂત નેતાઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની આગેવાનીમાં આ સંમેલન મળ્યું હતું જેમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી