હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, 11161 કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Himatnagar, Sabar Kantha | Sep 13, 2025
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2025 ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનો આજે આયોજન...