પાલીતાણા: વડીયા રોડ રહેણાંક વિસ્તારમાં ઝેરી કોબ્રા સાપ નીકળ્યો રેસ્ક્યુ કરવામાં આવ્યું
પાલીતાણા શહેરના વડીયા રોડ નજીક રહેનાર વિસ્તારમાં ઝેરી કોબ્રા સાપ નીકળ્યો હતો જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયું હતું ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુટીમને જાણ કરવામાં આવી હતી જેમાં રેસક્યું ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપનું રેસક્યુ તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો