હિંમતનગર: હુડાના વિરોધમાં ખેડૂતો બાદ હવે બિલ્ડરો પણ જોડાયા, ખેડૂતોને સમર્થન જાહેર કર્યું
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (હુડા)ના નવા નોટિફિકેશન સામે હવે મોટો વિરોધ ઊભો થયો છે... ખેડૂતો અને 11 ગ્રામ પંચાયતોની લડતમાં હવે બિલ્ડરો પણ ખુલ્લેઆમ જોડાઈ ગયા છે.... હિંમતનગરમાં મળેલી એક બેઠકમાં બિલ્ડરોએ હુડાનો વિરોધ કરી ખેડૂતોને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીએ નકશા સાથે નવું નોટિફિકેશન બહાર પાડતા જ વિરોધનો સૂર ઉગ્ર બન્યો છે...આ કાયદા અંતર્ગત જમીન સંપાદનમ