સનફ્લાવર ઈંગ્લીશ સ્કુલ પાંચ પીપળા ખાતે એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું આ સંવેદનાનો સેતુ કાયૅક્રમ હેઠળ બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહેલા.આજ ના સમયમાં બાળમાનસપર થતી અસરો, વિધાર્થીઓ-શિક્ષકો તથા વાલીઓ સાથે શાળા સંચાલકોની વિવિધ ભૂમિકાઓ વિશે વિશેષ સંવાદોની રજૂઆત થયેલી