જોટવડ ગામે રહેતા જયેન્દ્રભાઈ બારિયાને નર્સરી રોડ પર ક્રિષ્નકુમાર બારીયા સામેથી આવી માબેન સમાની ગાળો બોલી ચપ્પા જેવુ ધારદાર હથિયાર મારી દેતા લોહીલુહાણ કરી દેતા 108 એમ્બ્યુલન્સ મારફતે જાંબુઘોડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે વધુ સારવાર અર્થે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયેન્દ્રભાઈએ જાંબુઘોડા પોલીસ મથકે ક્રિષ્નકુમાર બારીયા સામે ગુનો નોધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે