મોડાસા: સરદાર ચોકડી થી ડુગરવાડાના બિસ્માર રોડ બાબતે AAP ના જિલ્લા માઇનોરિટી પ્રમુખે કાયૅપાલક ઇજનેરને પત્ર લખ્યો.
Modasa, Aravallis | Aug 21, 2025
મોડાસા શહેરની સરદાર ચોકડી થી ડુગરવાડા સુધીના બિસ્માર રોડ બાબતે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના માઇનોરિટી પ્રમુખ ઉસ્માન...