કાલાવાડ: જીએસટી કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક પોલીસ ફરિયાદ કરાય
જામનગરમાં 100 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ સામે આવ્યું હતું. જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટ સામે પોલીસ મથકમાં વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.