માંગરોળ: માંગરોળ પંથકમાં મગફળીના પાથરા પાણીમાં ડુબ્યા ધારાસભ્ય દેવાભાઇ માલમ એ ખેડુતોની મુલાકાત લીધી
માંગરોળ પંથકમાં મગફળીના પાથરા પાણીમાં ડુબ્યા ધારાસભ્ય દેવાભાઇ માલમ ખેડુતોની મુલાકાત લીધી તાત્કાલિક સહાય ચૂકવવા આશ્વાશન આપ્યું   માંગરોળ પંથકમાં   સતત ચાર દિવસથી પડી રહેલ  વરસાદનાં કારણે મગફળી પાક ખેડૂતોને ફેલ થતાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે અને ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે જેથી હવે રાજકીય આગેવાનો મેદાનમાં ઉતાર્યા છે અને આજે કેશોદનાં ધારાસભ્ય દેવા માલમ માંગરોળ પંથકમાં ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતોને સહાય તાત્કાલિક ચુકવાશે ત