જિલ્લા પંચાયત ખાતે ICDS દ્વારા જિલ્લા કક્ષાના પોષણ દિવસ ઉજવાયો
Palanpur City, Banas Kantha | Oct 9, 2025
પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અંગેની જાણકારી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે ગુરુવારે સાંજે 7:30 કલાકે અપાઈ છે.