મહુવા: મહુવા બસ સ્ટેશન પાસે યુવકની હત્યા, પ્રેમ સંબંધના વિવાદમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો
તારીખ 26 એપ્રિલના રોજ મહુવા બસ સ્ટેશન પાસે સમીરભાઈ યાફાઈ નામના યુવકની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ બનાવનું મૂળ કારણ જૂનો પ્રેમ સંબંધનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. આરોપી તલ્હા કલાણીયાનો મૃતક સમીરભાઈની પત્ની સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, જેના કારણે એક વર્ષ પહેલા બંને પક્ષ વચ્ચે ઝઘડો પણ થયો હતો. ઘટનાના દિવસે સમીરભાઈ અ