*💫saXam News💫* *ભુજને આખરે ભારે વાહનોના ટ્રાફિક થી મળશે છુટકારો* *ભુજમાં પ્રવેશતા ભારે વાહનો હવેથી નળ સર્કલ થઇ નાગોર ઓવરબ્રિજ થી ડી માર્ટ થી હિલગાર્ડન ત્રણ રસ્તા થી જઈ શકશે* *ભારે વાહનો હવે ભુજ શહેર અંદર થી આવાગમન કરી શકશે નહીં* *ભારે વાહનોના પ્રવેશબંધી થી શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને અકસ્માતનું પ્રમાણ ઘટશે* *જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું*