વઢવાણ: સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ધીમીધારે વરસાદ થી ખેતીમાં ફાયદો થવાની આશા
Wadhwan, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તાર તેમજ વઢવાણ તાલુકાના બાકરથલી દુધરેજ લટુડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી...