માંગરોળ: માંગરોળ ના કંકાસા વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ હાઇપાવર વિજ કરંટની કેબલીંગનું કામ બંધ કરવા બાબતે ખેડુતોએ આવેદનપત્ર પાઠવ્યો
માંગરોળ તાલુકાના કંકાસા વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ હાઇપાવર વિજ કરંટની કેબલીંગનું કામ બંધ કરવા બાબતે ખેડુતોએ આવેદનપત્ર પાઠવ્યુ. ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં કંકાસા સહિત આજુબાજુના ગ્રામ્યવિસ્તારના મોટી સંખ્યામાં ખેડુતો અને ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદાર અને પીજીવીસીએલ અધિકારીઓને લેખીત મૌખીક રજુઆત કરી રોષ વ્યક્ત કર્યો. ખેડુતોએ જણાવ્યુ કે નાંદરખી ગામેથી વાયા કંકાસા ગામ થઈને આગળ જતા રસ્તાઓ પર અંડરગ્રાઉન્ડ હાઇપાવર વિજકરંટની કેબલીંગથી ગટરગારી પાવર લ