ઉપલેટા: વેલારિયા શાળાના આચાર્યએ ફોન પર ધાક ધમકીઓ આપ્યા હોવાની બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
Upleta, Rajkot | Aug 10, 2025
ઉપલેટામાં રહેતા અને ધોરાજીના વેલારીયા ગામે શાળાના આચાર્ય તરીકે ફરજ બુજાવતા વ્યક્તિને ફોન પર ગાળા ગળી થાક ધમકી આપ્યા...