પોરબંદરની ચોપાટી રાજ્યના 10 બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
Porabandar City, Porbandar | Sep 23, 2025
પોરબંદર સહિત રાજ્યના અલગ અલગ ૧૦ બીચ પર 'સ્વચ્છતા અભિયાન' હાથ ધરાયું હતું. જેમાં વિવિધ સ્વયંસેવકો દ્વારા અંદાજે ૫૧,૫૪૧ કિલો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ અભિયાનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, નગરપાલિકાઓ, બિન-સરકારી સંસ્થાઓ, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક નાગરિકો ભાગ લીધો