ઘોઘંબાના રાણીપુરા ગામે 'જન જાગરણ અભિયાન' અંતર્ગત કાર્યક્રમ યોજાયો રાજ્યસભા સાંસદ અને કાલોલના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ મા સરકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામે 'વીબી જી રામ જી જન જાગરણ અભિયાન' અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડો જસવંત સિંહ પરમાર અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા