લુણાવાડા: જિલ્લા કલેકટરે રક્તદાન કર્યું નાગરિકોને પણ રક્તદાન કરવા અપીલ
મહીસાગર જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્ત મળી રહે તે આશયથી રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે જિલ્લા કલેકટરે પણ રક્તદાન કર્યું હતું. નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરી.