અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાપનના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિગ કરવામાં આવ્યુ... સોમવારે રાત્રે 9 વાગ્યાં સુધીમાં ઝોન-૪ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.